રાણી ની વાવ પાટણ ખાતે ભવ્ય રોશની

જીલ્લા વહેવટી તંત્ર દ્વારા રાણી ની વાવ,  પાટણ ખાતે પર્યટન પર્વ

ની ઉજવણી કરવામાં આવેલ છે. આ પ્રસંગ દરમિયાન સ્મારક પર ભવ્ય રોશની કરવામાં આવેલ હતી.

મુલાકાતીઓને નિશુલ્ક પ્રવેશ આપવામાં આવ્યો હતો. પ્રથમ વાર કરવામાં આવેલ ભવ્ય રોશની ની હજારોની

સંખ્યામાં નાગરિકો દ્વારા મુલાકાત લેવામાં આવેલ હતી.

આ પ્રસંગ ને જીલ્લાની સ્વાસ (S3Waas) વેબસાઇટ પર પ્રસિધ્ધ કરવામાં આવેલ હતો કે જેથી મહત્તમ નાગરિકો લાભ લઇ શકે.

Photo Gallery